Комментарии:
keep posting ❤❤❤❤
Ответитьવાહ વાહ..
નાઝીર સાહેબ ની ફેવરિટ ગઝલ 👌
વાહ વાહ, નાઝિર સાહેબ ❤
ОтветитьI was waiting for this 😍😍😍
Ответить❤😊 wah wah wah.
ОтветитьAbsolute Favourite ✨✨✨
Ответить❤
ОтветитьAwesome ❤ keep it up 😊
ОтветитьMast❤️
ОтветитьWah,Hardik Dave,Mor nu endu che bhai
Ответитьહા હાર્દિકભાઈ હા
ОтветитьMagic
ОтветитьWah......
ОтветитьBeautiful ❤
Ответитьહર્દયસ્પ્રશી
Ответитьkhub saras.. aana lyrics koi jagya a madse?
ОтветитьNobody can hear better than this ❤❤❤ hardik bhai one day you will be literally healer of pain through your music ❤❤❤
ОтветитьVah hardik bhai jya sudhi tamaro program na sanbhdu tya sudhi Mane ungh nathi avti Tamara sabdo ...... speechless
ОтветитьTamaro karyakram no su rat che mare rakhvo hoy to
Ответитьખૂબ પ્રયત્ન કરી ને નાઝિર દેખૈયા સાહેબ ની ખુબ સરસ ગઝલ ને આટલી સુંદર ગાઈ એ બદલ ખૂબ ખૂબ અભિનંદન...
ખૂબ આગળ વધો અને આવું વણ સ્પર્શ્યુ સાહિત્ય પીરસતા રહો એ જ અભ્યર્થના 🎉
Composition 💖❤ + shabdo ni maaraa maarii ♥️♥️+ soulful voice 💖💕 = SANGAM
ОтветитьKhoob bhaav thi gayu che,❤
ОтветитьPlease share the full video, If it could be possible. Just outstanding everything.
ОтветитьGajab Hardik sir
Ответить❤
Ответить❤❤❤❤❤ lot's of love sir
Ответить❤❤❤❤
ОтветитьVah, ye baat hai !!!❤🙏🙏🙏👏👍🙌
Ответить❤ Pehli vakhat sabhadiyu ane khubaj gamiyu...
Thank you for Serving the Best
શું આપ દિલીપભાઈ રાવલ ની રચના - તમે શ્યામ થઈ ને ફુકો, તો મને વાસળી બનાવો.... ગાશો??
Ответитьખૂબ ખૂબ જીવો ભાઈ 🎉 અંતરનો આનંદ...
Ответитьjay ho.... wah....
ОтветитьSoul touch
ОтветитьParam adbhutam❤
Ответить❤
Ответитьતું આવશે કે ન આવશે,
ઓ ગગન નિવાસી ! ધરા ઉપર તને ફાવશે કે ન ફાવશે.
તને નિત વ્હાલી છે આજીજી, મને છે સ્વમાનની ખેવના,
મને વહેમ છે, મારી બંદગી રંગ લાવશે કે ન લાવશે.
તને ભાવનાની જ ભૂખ છે, મેં હતું એ તારે ચરણ ધર્યું,
પછી શી રહે મને ફિક કે તને ભાવશે કે ન ભાવશે.
મારા જીવથી યે વિશેષ હું એને સાચવું છું એ ખ્યાલથી,
કે તું પ્રીત કેરા આ છોડવા ફરી વાવશે કે ન વાવશે.
ભલા ! આ સવારની સાંજ થઈ, વીતી વાત, પાછી સવાર થઈ,
તને યાદ "નાઝિરા" ની કહે હવે આવશે કે ન આવશે.
નાઝિર સાહેબ
એકદમ સરસ... જૉરદાર
Ответитьતને એટલે નથી નોતર્યો કે તું આવશે કે ન આવશે, ઓ ગગન નિવાસી ! ધરા ઉપર તને ફાવશે કે ન ફાવશે.
તને નિત વ્હાલી છે આજીજી, મને છે સ્વમાનની ખેવના, મને વહેમ છે, મારી બંદગી રંગ લાવશે કે ન લાવશે.
તને ભાવનાની જ ભૂખ છે, મેં હતું એ તારે ચરણ ધર્યું, પછી શી રહે મને ફિક કે તને ભાવશે કે ન ભાવશે.
મારા જીવથી યે વિશેષ હું એને સાચવું છું એ ખ્યાલથી, કે તું પ્રીત કેરા આ છોડવા ફરી વાવશે કે ન વાવશે.
ભલા ! આ સવારની સાંજ થઈ, વીતી વાત, પાછી સવાર થઈ, તને યાદ "નાઝિરા” ની કહે હવે આવશે કે ન આવશે.
નાઝિર સાહેબ ❤❤❤