Latest Jain Stavan | Posh Dasham | Singer Rishabh Doshi  | 2019 new jain stavan

Latest Jain Stavan | Posh Dasham | Singer Rishabh Doshi | 2019 new jain stavan

Rishabh Doshi

54 года назад

13,343 Просмотров

Jay Jay Dada Parasnath ❤
New Jain Stavan
Singer : Rishabh Doshi
Lyrics : Rishabh Doshi

Posh Dasham Sandhya Bhakti
At Fatehpura, Vadodara.

Singer & Lyrics - Rishabh Doshi
પોષ દશમી ની આરાધના માં અવસર ભક્તિનો આવ્યો,
રોમે-રોમે અણુ-અણુ એ અનહદ નાદ ગજાયો,
ઢોલ નગારા શરણાઈના સુરોના સથવારે,
ભક્તજનો સૌ સાથે મળીને..(૨) આ ધૂન એક મચાવે,
હો..જય જય દાદા પારસનાથ...(૪)

મનમોહક છે પારસ દાદા, મુખડું તેજ અપાર,
જે કોઈ તારી ભક્તિ કરે, તેના દુઃખડા પાર,
વરસે છે કૃપા પ્રભુ વરની, જાણે અમૃતધાર,
દેવ-ગુરુ અને ધર્મ જે છે..(૨) સાચા સુખનો સાર,
હો..જય જય દાદા પારસનાથ...(૪)

તારા શરણે જે કોઈ આવે, ખાલી હાથે ના જાયે,
દાદા તારા દર્શન કરતા, આનંદ અતિ ઉભરાયે,
જિનશાસન મને ભવોભવ મળજો, એકજ વિનંતી મારી,
પ્રભુ “ઋષભ” ના પગલે માંડું..(૨) પા પા પગલી મારી,
હો..જય જય દાદા પારસનાથ...(૪)

Contact for all types of jain program - 7383500555
Facebook | Instagram - rishabhdoshi22

Like | Share | Subscribe 😍
Ссылки и html тэги не поддерживаются


Комментарии: